3-HOUR MASTERCLASS
AI Tools & ChatGPT નો Smart ઉપયોગ શીખો અને તમારું કામ કરો 10X Faster !
3 કલાકની Live Masterclass માં AI Tools + ChatGPT નો ઉપયોગ કરીને Daily કામ Smarter, Faster & Easier બનાવો
No Prior AI Experience Required! 🛡️ 110% Refund Guarantee.

13th September (Sunday)
7:00 PM
Live On Zoom
Gujarati

Vaishali Chotaliya
AI Expert | Worked with 25+ Global Industry Leaders
ChatGPT નો Smart ઉપયોગ શીખો: ફક્ત questions પૂછવાથી આગળ વધીને ChatGPT ને તમારા Personal AI Assistant તરીકે use કરતાં શીખો.
25+ Powerful AI Tools Discover કરો: Content, Research, Design, Productivity, Marketing અને Daily કામ માટે useful AI Tools વિશે જાણો.
કામનો સમય 10X ઓછો કરો: Repetitive અને time-consuming tasks ને AI ની મદદથી faster complete કરો.
AI-Powered Content Creation: Emails, Posts, Reports, Presentations, Ideas અને અન્ય Professional Content થોડી જ મિનિટોમાં બનાવો.
Research & Information Faster મેળવો: મોટી information ને summarize, organize અને analyse કરવા માટે AI નો smart ઉપયોગ શીખો.
Smart AI Workflows બનાવો: અલગ-અલગ AI Tools ને combine કરીને તમારું કામ વધુ efficient અને organised બનાવો.
Real-World Use Cases: Business, Job, Freelancing, Studies અને Personal Work માં AI કેવી રીતે apply કરવું તે practical examples સાથે શીખો.
Beginner-Friendly: AI નો prior experience ન હોય તો પણ Basic થી step-by-step શીખી શકશો.
Live Q&A Session: તમારા doubts અને questions ના answers સીધા Masterclass માં મેળવો.


This site is not a part of the Facebook™ website or Facebook™ Inc. This site is NOT endorsed by Facebook™ in any way. FACEBOOK™ is a trademark of FACEBOOK™, Inc.