3-HOUR MASTERCLASS

No Coding માં Power BI શીખો With AI, Interactive Dashboards બનાવો & તમારા Data ને Powerful Insights માં Convert કરો!

4 કલાકની Live Practical Masterclass માં Power BI નો ઉપયોગ કરીને Real-World Dashboards બનાવતાં શીખો.

No Coding અથવા Prior Experience Required! 🛡️ 110% Refund Guarantee.

Masterclass Details:

  • 13th September(Sunday)

  • 7:00 PM

  • Live On Zoom

  • Gujarati

Vaishali Chotaliya

AI Expert| Worked with 25+ Global Industry Leaders

Masterclass Highlights


  • Power BI + AI Basic થી શીખો: Power BI શું છે અને AI સાથે Data Analytics માં તેનો smart ઉપયોગ કેવી રીતે કરવો તે સમજો.

  • AI-Powered Live Dashboard બનાવો: Real-world dataset પર 50,000+ rows નો Sales Dashboard જાતે build કરો અને AI થી insights મેળવો.

  • Excel Data ને AI સાથે Smart બનાવો: Power Query અને AI નો ઉપયોગ કરીને Excel Data ને Import, Clean & Transform કરતાં શીખો.

  • Professional Visuals બનાવો: Pie, Donut, Bar, Column Charts, KPI Cards અને AI-powered Q&A Visuals બનાવો.

  • Interactive Dashboards બનાવો: Filters & Slicers સાથે dynamic અને interactive reports બનાવો અને AI ની મદદથી data ને ઝડપથી understand કરો.

  • DAX + AI સરળ રીતે શીખો: Important DAX formulas અને core concepts શીખો અને AI ની મદદથી formulas generate & understand કરતાં શીખો.

  • Portfolio-Ready AI + Power BI Project બનાવો: Workshop માં બનાવેલો dashboard તમારા Resume, Portfolio અથવા LinkedIn પર showcase કરો.

  • Career માં આગળ વધો: Power BI + AI Skills નો ઉપયોગ Data Analytics, Business Intelligence, Marketing Analytics અને Financial Analytics માં કેવી રીતે કરવો તે શીખો.

What Our Students Are Saying


This site is not a part of the Facebook™ website or Facebook™ Inc. This site is NOT endorsed by Facebook™ in any way. FACEBOOK™ is a trademark of FACEBOOK™, Inc.